સન્માન અને અભિવાદન સમારોહ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજિતસુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ માનનીય શ્રી, ધી […]

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજિત
સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત અને નિવૃત્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ
માનનીય શ્રી,
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સમગ્ર શહેરના ધંધા-ઉદ્યોગની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગર પાલિકાના નિયુક્તિ પામેલા નવા પદાધિકારીઓ (મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડક) અને નિવૃત્ત થયેલ પદાધિકારીઓ (મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડક)નો સન્માન અને અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.
શનિવાર, તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩
સમય: સાંજે ૬:૦૦ કલાકે
સ્થળ: પ્લેટિનમ હોલ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત
આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટેનું આપશ્રીને હાર્દિક નિમંત્રણ છે.
સમારોહ બાદ સુરુચિ ભોજનમાં જોડાવવા નમ્ર વિનંતી છે.
વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
Leave a Comment
All Comments
Session Details
-
Start Date
September 30, 2023 6:00 pm
-
End Date
September 30, 2023 8:00 pm
-
Status
Showing
-
Venue
Platinum Hall, SIECC, Sarsana, Surat