{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

Seminar on Smart Phone Uses

પ્રતિ,લેડીઝ વિંગના તમામ સભ્યો જોગ, આપણે સૌ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે ઉપયોગ માત્ર વોટ્સએપ કે ફેસબુક સુધી […]


પ્રતિ,
લેડીઝ વિંગના તમામ સભ્યો જોગ,

આપણે સૌ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે ઉપયોગ માત્ર વોટ્સએપ કે ફેસબુક સુધી સીમિત હોય છે. આ ફોનમાં એટલી બધી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. સ્માર્ટ ફોનના શ્રેષ્ઠ ઉપયોગ સંદર્ભે લેડીઝ વિંગના ઉપક્રમે ગુરૂવાર, તા. ૧૦ ઓગષ્ટ, ૨૦૨૩ના રોજ બપોરે ૩:૩૦ કલાકે, સેમિનાર હોલ A, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ડોમ, સરસાણા, સુરત ખાતે ડીજીટલ મીડિયા ક્ષેત્રના નિષ્ણાંત ફોરમ મારફતિયા માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, લિંકડઇન, યુ ટ્યુબ જેવા સોશ્યલ મીડિયાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કઈ રીતે કરી શકાય ? તે વિષયે પણ માર્ગદર્શન આપશે.

Share the Seminar
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Seminar Details


  • Start Date

    August 10, 2023 3:30 pm
  • End Date

    August 10, 2023 5:30 pm
  • Status

    Showing
  • Venue

    Seminar Hall A, SIECC Campus, Sarsana, Surat
  • Remaining Seats