SHORT TERM COURSE ON NLP
શું તમે જીવન અને વ્યવસાયની જ્વલંત સફળતા માટે, તમારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવા ઈચ્છો છો? વિશ્વની આધુનિક NLP (Neuro Linguistic […]

શું તમે જીવન અને વ્યવસાયની જ્વલંત સફળતા માટે, તમારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવા ઈચ્છો છો?
વિશ્વની આધુનિક NLP (Neuro Linguistic Programming) ટેકનીક દ્વારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવાની કળા શીખો અને સફળતા અને સ્વસ્થતા મેળવો….
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI- એન્જ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજીત વર્કશોપ
NLP For Life & Business
NLP શીખો અને તમારા જીવનમાં અદ્ભૂત સકારાત્મક પરીવર્તન લાવો.👈
આ NLP વર્કશોપ ના ફાયદા
- NLP આપણને સકારાત્મક વિચારો અને વ્યવહાર કરતા શીખવે છે.
- NLP કોમ્યુનિકેશનને વધુ શકિતશાળી બનાવે છે.
- NLP વિનાશકારી આદતોથી છુટકારો અપાવે છે.
- NLP બીઝનેશમાં વિકાસ ઝડપી થશે.
- NLP સ્ટ્રેસ- ડીપ્રેશનમાથી મુક્તિ અપાવે છે.
- NLP ડરને ભગાવે છે.
- NLP જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.
🎤 ફેકલ્ટી
શ્રી કલ્પેશ દેસાઈ
NLP પ્રેક્ટિશનર,
લાઈફ એન્ડ બિઝનેસ કોચ
રજિસ્ટ્રેશન લીંક - https://bit.ly/3HAwDA6
વધુ માહિતી માટે સંપર્ક :
૭૨૧૧૧૭૩૧૨૩
Leave a Comment
All Comments
Course Details
-
Start Date
May 16, 2023 8:00 am
-
End Date
May 16, 2023 10:00 am
-
Status
Showing
-
Venue
Samruddhi, Nanpura, Surat
-
Fees
₹ 11,800.00