sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

Business Opportunities in Jammu & Kashmir

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અનેજમ્મુ કાશ્મીર અધ્યયન કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશેષ ચર્ચા સત્ર […]


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને
જમ્મુ કાશ્મીર અધ્યયન કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિશેષ ચર્ચા સત્ર

વિષય: જમ્મુ કાશ્મીરના પરિપ્રેક્ષ્યમાં 🇮🇳 ભારતનો સંકલ્પ, એકાત્મતા ની દિશા અને 🌄 જમ્મુ-કાશ્મીરમાં ઉભરતી સુવર્ણ બિઝનેસ તકો
રાષ્ટ્રની એકતા સાથે વિકાસ, રોકાણ અને ઉદ્યોગના નવા દ્વાર ખોલી આપનાર અવસર પર એક પ્રેરણાદાયી સંવાદ

🎙️ વક્તાઓ:
🔹 શ્રી આશુતોષ ભટનાગર
વરિષ્ઠ પત્રકાર અને ડાયરેક્ટર, જમ્મુ કાશ્મીર અધ્યયન કેન્દ્ર
🔹 શ્રી રંજન ચૌહાણ
સચિવ, જમ્મુ કાશ્મીર અધ્યયન કેન્દ્ર

🎯 સત્રના મુખ્ય ઉદ્દેશ્યો:
💼 પ્રવાસન, કૃષિ, હેન્ડીક્રાફ્ટ, હોર્ટિકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઉભરતા સુવર્ણ બિઝનેસ અવસરોની ઓળખ
🇮🇳 જમ્મુ-કાશ્મીરના ઐતિહાસિક અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યની ઊંડાણપૂર્વક સમજ
📜 આર્ટિકલ ૩૭૦ની નાબુદી બાદના પરિવર્તનો અને વિકાસની નવી દિશા
📈 રોકાણકારો અને MSME માટે ઉપલબ્ધ સરકારી નીતિઓ, પ્રોત્સાહનો અને ગ્રાઉન્ડ રિયાલિટી અંગે માર્ગદર્શન
🌐 જમ્મુ-કાશ્મીર સાથે ગુજરાતના ઉદ્યોગ-જગતના આર્થિક જોડાણને મજબૂત બનાવવું
🤝 “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા અને આર્થિક એકીકરણને ગતિ આપવી

📅 તારીખ: શનિવાર, ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬
સમય: સાંજે ૫:૩૦ કલાકે
📍 સ્થળ: સંહતિ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત

⚠️ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગ રૂપે રજિસ્ટ્રેશન આવશ્યક છે.

✨ આવો, વિચાર અને સંવાદ દ્વારા રાષ્ટ્રના સંકલ્પને મજબૂત બનાવીએ અને એકાત્મતા તરફ એક સકારાત્મક પગલું ભરીએ.

Share the Sessions
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Sessions Details


  • Start Date

    21/02/2026 17:30:00
  • End Date

    21/02/2026 17:30:00
  • Status

    Showing
  • Venue

    other
Add To Calendar