sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક સાથે સંવાદ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક વિશેષ અને મહત્વપૂર્ણ ચર્ચા સત્રનું આયોજન 👮‍♂️ ગુજરાત રાજ્યના પોલીસ […]


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક વિશેષ અને મહત્વપૂર્ણ ચર્ચા સત્રનું આયોજન

👮‍♂️ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક સાથે સંવાદ
🎙 મુખ્ય વક્તા: Dr. K. L. N. Rao, IPS
Director General of Police, Gujarat

ઉદ્યોગજગત, વેપારીઓ અને નાગરિકો માટે સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સીધો સંવાદ કરવાની અનોખી તક.

🎯 ચર્ચા સત્રના મુખ્ય હેતુઓ:
🚔 ઉદ્યોગો અને વ્યવસાય માટે સુરક્ષા સંબંધિત પડકારો અને તેના ઉકેલ અંગે માર્ગદર્શન
🤝 પોલીસ તંત્ર અને ઉદ્યોગજગત વચ્ચે વધુ મજબૂત સહયોગ વિકસાવવો
🛡 સાયબર ક્રાઈમ, ઠગાઈ અને આધુનિક ગુનાઓથી બચવા માટે જાગૃતિ
📊 કાયદો અને વ્યવસ્થા અંગેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લો સંવાદ
💡 સુરક્ષિત અને વ્યવસાયમૈત્રી વાતાવરણ માટે પોલીસ વિભાગની પહેલ અંગે માહિતી

📅 દિવસ: શનિવાર, તા. ૧૪ માર્ચ, ૨૦૨૬
🕒 સમય: બપોરે ૩:૩૦ કલાકે
📍 સ્થળ: સંહતિ, SIECC કેમ્પસ, ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત

⚠️ વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

🔗 રજિસ્ટ્રેશન લિંક : https://sgcci.in/events/interaction-with-the-director-general-of-police-gujarat-state/

આ અવસરનો લાભ લઈ રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારી સાથે સીધી ચર્ચા કરીને મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા સહભાગી થશો.

Share the Sessions
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Sessions Details


  • Start Date

    14/03/2026 15:30:00
  • End Date

    14/03/2026 15:30:00
  • Status

    Showing
  • Venue

    other
Add To Calendar