{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

New Textile Policy Session

જાહેર નિમંત્રણ… વિષય : ટેક્ષ્ટાઈલ પોલિસી – ૨૦૨૪ની સમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે તાજેતરમાં જ […]


જાહેર નિમંત્રણ…

વિષય : ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ની સમજ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે તાજેતરમાં જ જાહેર થયેલ ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવા માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વક્તાઓ :
શ્રી આશીષ ગુજરાતી : ભૂતપૂર્વ પ્રમુખ અને ચેરમેન, ટેક્ષ્ટાઈલ ટાસ્ક ફોર્સ, SGCCI
વિષય : પોલિસીની સર્વગ્રાહી સમિક્ષા

શ્રી કૈલાશ હકીમ : પ્રમુખ, ફોસ્ટા
વિષય : ટ્રેડર્સ શું મેળવશે ?

સીએ રાજીવ કપાસિયાવાલા : મેનેજીંગ કમિટિ સભ્ય, SGCCI
વિષય : સબસીડી અંગેની સમજ

શનિવાર, તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૪
સમય : સાંજે ૫:૩૦ કલાકે
સ્થળ : SRK હોલ, સમૃદ્ધિ, મક્કાઈ પુલ પાસે, નાનપુરા, સુરત

Share the Session
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Session Details


  • Start Date

    October 19, 2024 5:30 pm
  • End Date

    October 19, 2024 7:30 pm
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
  • Remaining Seats

    300
Add To Calendar