{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

Spoken English Free Session

શું તમને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી થાય છે??? 🤔 શું તમે અંગ્રેજી ભાષા બોલતા શીખવા માંગો છો ? જો… હા, તો […]


શું તમને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી થાય છે???

🤔 શું તમે અંગ્રેજી ભાષા બોલતા શીખવા માંગો છો ?

જો… હા, તો આ મેસેજ તમારા માટે છે

SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને Gujarat’s No.1 Institute TESCA SPOKEN ENGLISH સંયુક્ત ઉપક્રમે સ્પોકન ઈંગ્લીશ ના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તમને શીખવા મળશે….
👉 પ્રેઝેન્ટેશન સ્કિલ
👉 પબ્લિક સ્પિકિંગ
👉 વ્યાકરણ નું જ્ઞાન
👉 ઉચ્ચારણ
👉 ટ્રાન્સલેશન પ્રેક્ટિસ
👉 લખવાની કળા
અને ઘણું બધું….

🗓️ તારીખ: 05 જુલાઈ 2024, શુક્રવાર

⏰ સમય: સાંજે ૦૫:૩૦ કલાકે

📍 સ્થળ: સમૃદ્ધિ, નાનપુરા, સુરત

આજે નહીં તો કાલે
ઇંગલિશ બોલ્યા વગર નહીં ચાલે

Share the Session
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Session Details


  • Start Date

    July 5, 2024 5:30 pm
  • End Date

    July 28, 2024 7:30 pm
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
  • Remaining Seats