{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

TESCA SPOKEN ENGLISH

શું તમને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી થાય છે??? 🤔 શું તમે અંગ્રેજી ભાષા બોલતા શીખવા માંગો છો ? જો… હા, તો […]


શું તમને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી થાય છે???

🤔 શું તમે અંગ્રેજી ભાષા બોલતા શીખવા માંગો છો ?

જો… હા, તો આ મેસેજ તમારા માટે છે

SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને Gujarat’s No.1 Institute TESCA SPOKEN ENGLISH સંયુક્ત ઉપક્રમે સ્પોકન ઈંગ્લીશ ના કોર્સ આયોજન કરવામાં આવ્યું છે

જેમાં તમને શીખવા મળશે….
👉 પ્રેઝેન્ટેશન સ્કિલ
👉 પબ્લિક સ્પિકિંગ
👉 વ્યાકરણ નું જ્ઞાન
👉 ઉચ્ચારણ
👉 ટ્રાન્સલેશન પ્રેક્ટિસ
👉 લખવાની કળા
અને ઘણું બધું….

🗣️ ફેકલ્ટી:
Tr. નિકુંજ ધાનાણી
ESOL Certified

🗓️ તારીખ: ૨૨ જુલાઈ 2024
⏰ સમય: સવારે ૮ થી ૯:30 સુધી
📍 સ્થળ: સમૃદ્ધિ, નાનપુરા, સુરત

💸 ફી: રૂ. ૬,૦૦૦/- + જી.એસ.ટી.
✍️ *રજિસ્ટ્રેશન લીંક:

📌 માત્ર SGCCI સભ્યો માટે વિશેષ ૧૦% ડિસ્કાઉન્ટ.

આજે નહીં તો કાલે, ઈંગ્લીશ બોલ્યા વગર નહીં ચાલે

Share the Course
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Course Details


  • Start Date

    July 22, 2024 8:00 am
  • End Date

    July 22, 2024 8:00 am
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
  • Fees

    ₹ 7,080.00
  • Phone

    7211173123
  • Remaining Seats

    50