{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

પ્રમુખશ્રીઓના પરિવારજનો અને હયાત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ સન્માનિત કરવાના સમારોહ

પ્રતિ,ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો જોગ, ચેમ્બર સ્થાપના દિન – ભાગ ૨ સ્નેહભર્યું નિમંત્રણ ધી […]


પ્રતિ,
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો જોગ,

ચેમ્બર સ્થાપના દિન - ભાગ ૨

સ્નેહભર્યું નિમંત્રણ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૮૪મા સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે આયોજિત SGCCIના ૧૯૪૦ થી ૨૦૨૩ની અવિસ્મરણીય યાત્રાના સફળ સુકાનીઓને (સ્વર્ગસ્થ પ્રમુખશ્રીઓના પરિવારજનો અને હયાત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ) સન્માનિત કરવાના સમારોહમાં ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું નિમંત્રણ.

બુધવાર, તા. ૨૫ ઓકટોબર, ૨૦૨૩

સમય : સાંજે ૦૭:૦૦ કલાકે

સ્થળ : પ્લેટીનમ હોલ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત.

વ્યવસ્થાના ભાગ રૂપે આપશ્રીને અહી આપેલ લીંક પર રજિસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે.

Share the Session
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Session Details


  • Start Date

    October 25, 2023 7:00 pm
  • End Date

    October 25, 2023 9:00 pm
  • Status

    Showing
  • Venue

    Platinum Hall, SIECC, Sarsana, Surat