
મહા સ્વચતા અભિયાન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે મહા સ્વચ્છતા અભિયાન રવિવાર, તા: ૧ […]

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે મહા સ્વચ્છતા અભિયાન
રવિવાર, તા: ૧ ઓક્ટોબર, ૨૦૨૩
સમય: સવારે ૮:૦૦ કલાકે
સ્થળ: SIECC કેમ્પસ, સરસાણા, સુરત
સમસ્ત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને એસોસીએશન ના સભ્યો ને આ કાર્યક્રમ માં જોડાવવા માટે નમ્ર વિનંતી છે.
આપની હાજરી ની નોંધ આપેલ લીંક પર કરવા વિનંતી -
આભાર સહ,
આપનો સ્નેહાધીન,
રમેશ વઘાસીયા
પ્રમુખ
Schedule
Map
Tour
FAQ
Contact
Leave a Comment
All Comments
Session Details
-
Start Date
-
End Date
-
Status
Showing
-
Venue
-
Fees
-
Remaining Seats