વિશ્વ યોગ દિવસની ઉજવણી
આમંત્રણ…વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાત સરકાર “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણીમાં વધુ એક સોપાન સર કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર […]
આમંત્રણ…
વિશ્વ યોગ દિવસની ઉજવણી
ગુજરાત સરકાર “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણીમાં વધુ એક સોપાન સર કરવા જઈ રહી છે.
ગુજરાત સરકાર “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાં કુલ ૦૧ કરોડ ૨૫ લાખ નાગરિકો એક સાથે એકજ સમયે યોગ કરીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે. જેને સાકાર કરવાના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સભ્યોને પણ આ ઉજવણીમાં જોડાવવા ગુજરાત સરકાર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે.
બુધવાર, તા ૨૧ જૂન, ૨૦૨૩
સમય: સવારે ૬:૦૦ થી ૮:૦૦ સુધી
સ્થળ: Y Junction, વેસુ, સુરત
વધુ વિગત માટે 7211173102 પર સંપર્ક કરવા વિનંતી છે.
રજિસ્ટ્રેશન નિ:શુલ્ક છે, પણ આપેલ લીંક પર કરાવવું ફરજિયાત છે.
Leave a Comment
All Comments
Session Details
-
Start Date
June 21, 2023 6:00 am
-
End Date
June 21, 2023 8:00 am
-
Status
Showing
-
Venue
Y Junction, Vesu, Surat
-
Remaining Seats