{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

વૃક્ષારોપણ કાર્યક્રમ

“ગ્રીન અર્થ – ગ્રીન સુરત” – તમારા નામનું એક વૃક્ષ વાવો. SGCCIના SGCCI ગ્લોબલ કનેક્ટ: M૮૪ અંતર્ગત SIECCના પટાંગણમાં પર્યાવરણ […]


“ગ્રીન અર્થ - ગ્રીન સુરત” - તમારા નામનું એક વૃક્ષ વાવો.

SGCCIના SGCCI ગ્લોબલ કનેક્ટ: M૮૪ અંતર્ગત SIECCના પટાંગણમાં પર્યાવરણ સંવર્ધનના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ “ગ્રીન અર્થ - ગ્રીન ભારત - ગ્રીન ગુજરાત - ગ્રીન સુરત” નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં SGCCI સાથે જોડાયેલા આપશ્રી જેવા મહાનુભાવોના હસ્તે આપશ્રીના નામના વૃક્ષો રોપવામાં આવશે.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં પરંપરાગત વૃક્ષારોપણ પધ્ધતિ દ્વારા ૮૪૦ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવાર, ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩
સમય: સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી
સ્થળ: SIECC કેમ્પસ, સરસાણા, સુરત

તમામ સભ્યોને આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવવા નમ્ર અપીલ કરવામાં આવે છે.

તમારા નામની નોંધણી માટે આપેલ લીંક પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

Share the Session
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Session Details


  • Start Date

    August 20, 2023 7:00 am
  • End Date

    August 20, 2023 10:00 am
  • Status

    Showing
  • Venue

    SIECC કેમ્પસ, સરસાણા, સુરત
  • Remaining Seats