{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

સાયબર સંજીવની ૨.૦

પ્રિય સભ્યો/સભ્યોશ્રી સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા અનેસલામત રાખવાનાભગીરથ પ્રયાસ રૂપે  પ્રારંભ કરવામાં આવનાર “સાયબર સંજીવની ૨.૦” અભિયાનનો […]


પ્રિય સભ્યો/સભ્યોશ્રી

સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવા અનેસલામત રાખવાનાભગીરથ પ્રયાસ રૂપે  પ્રારંભ કરવામાં આવનાર સાયબર સંજીવની ૨.૦” અભિયાનનો લોકાર્પણ સમારોહ આગામી તા.૩૦/૦૭/૨૦૨૩ના રોજ સંજીવકુમાર ઓડીટોરીયમ, પાલ-અડાજણ ખાતે સાંજે ૩/૦૦ વાગ્યે માન. ગૃહ મંત્રીશ્રીનાઓના વરદ હસ્તે કરવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોસાયબર ક્રાઈમથી માહિતગાર થાય અને અન્યોને પણ આ અંગે માહિતગાર કરી શકે તે આશયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI ના સર્વ સભ્યોને આ કાયર્ક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.

આપશ્રીને વિનંતી છે કે આપ તેમાં જરૂરથી સામેલ થશો.

આ મહાસંમેલનમાં રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજીયાત છે. નીચેની લીંક પર ક્લિક કરવાથી આપ રજિસ્ટ્રેશન કરાવી શકશો.

Share the Session
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Session Details


 • Start Date

  July 30, 2023 3:00 pm
 • End Date

  July 30, 2023 5:00 pm
 • Status

  Showing
 • Venue

  સંજીવકુમાર ઓડીટોરીયમ, પાલ-અડાજણ
Add To Calendar