{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

Free Introductory Seminar on NLP (Neuro-Linguistic Programming)

શું તમે જીવન અને વ્યવસાયની જ્વલંત સફળતા માટે, તમારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવા ઈચ્છો છો? વિશ્વની આધુનિક NLP (Neuro Linguistic […]


શું તમે જીવન અને વ્યવસાયની જ્વલંત સફળતા માટે, તમારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવા ઈચ્છો છો?

વિશ્વની આધુનિક NLP (Neuro Linguistic Programming) ટેકનીક દ્વારા મનનું નવેસરથી પ્રોગ્રામીંગ કરવાની કળા શીખો અને સફળતા અને સ્વસ્થતા મેળવો....

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI- એન્જ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજીત

ફ્રી ઈન્ટ્રોડક્ટરી સેશન NLP For Life & Business વિષય પર

NLP શીખો અને તમારા જીવનમાં અદ્ભૂત પોઝીટીવ પરીવર્તન લાવો.👈

આ NLP વર્કશોપ ના ફાયદા -         

-              NLP આપણને પોઝીટીવ વિચારો અને વ્યવહાર કરતા શીખવે છે.

-              NLP કોમ્યુનિકેશનને વધુ શકિતશાળી બનાવે છે.

-              NLP વિનાશકારી આદતોથી છુટકારો અપાવે છે.

-             NLP બીઝનેશમાં વિકાસ ઝડપી થશે.

-              NLP સ્ટ્રેસ- ડીપ્રેશનમાથી મુક્તિ અપાવે છે.

-              NLP ડરને ભગાવે છે.

-              NLP જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.

🗓️ સોમવાર, 8 મે, 2023

🕕 સમય: સાંજે 6:00 વાગ્યે

📍સ્થળ: SGCCI, સમૃદ્ધિ, નાનપુરા

Share the Seminar
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Seminar Details


  • Start Date

    May 8, 2023 6:00 pm
  • End Date

    May 8, 2023 8:00 pm
  • Status

    Showing
  • Venue

    SGCCI, Samruddhi, Nanpura
Add To Calendar