Free Session on Airjet Weaving
વર્તમાન યુગમાં કાપડ ઉત્પાદન માટે એરજેટ વીવિંગ ટેકનોલોજી સૌથી વધ પ્રચલિત છે!!ખાસ કરીને સુરત માટે તેનુ ભવિષ્ય ખૂબ ઊજ્જવળ છે.શું […]

વર્તમાન યુગમાં કાપડ ઉત્પાદન માટે એરજેટ વીવિંગ ટેકનોલોજી સૌથી વધ પ્રચલિત છે!!
ખાસ કરીને સુરત માટે તેનુ ભવિષ્ય ખૂબ ઊજ્જવળ છે.
શું તમે એરજેટ વીવિંગ ટેકનિકલોજીને સરળ ભાષામાં શીખવા માંગો છો?
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCIના એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા
શોર્ટ ટર્મ કોર્સ પૂર્વે ખાસ નિશુલ્ક સેમિનારનુ આયોજન
એરજેટ વીવીંગ
(આજ અને આવતીકાલ)
🗓️શનિવાર, ૧૩ મે, 2023
🕕 સમય: સાંજે 6:00 કલાકે
📍સ્થળ: SGCCI, સમૃદ્ધિ, નાનપુરા,
રજિસ્ટ્રેશન લીંક -
વધુ માહિતી માટે સંપર્ક :
૭૨૧૧૧૭૩૧૨૩
Schedule
Map
Tour
FAQ
Contact
Leave a Comment
All Comments
Session Details
-
Start Date
June 3, 2023 6:00 pm
-
End Date
June 3, 2023 8:00 pm
-
Status
Showing
-
Venue
Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat