Short Term Course on Learn English for Life & Business
શું તમને લાગે છે કે જો તમે અંગ્રેજી ભાષામાં ફટાફટ/એકધારું બોલી શકતા હોત તો જિંદગી અને વ્યવસાયમાં ખૂબજ પ્રગતિ કરી […]

શું તમને લાગે છે કે જો તમે અંગ્રેજી ભાષામાં ફટાફટ/એકધારું બોલી શકતા હોત તો જિંદગી અને વ્યવસાયમાં ખૂબજ પ્રગતિ કરી હોત?
તો યાદ રાખો, હજુ પણ મોડુ નથી થયું.
તમારા જેવા અનેક વ્યવસાયીઓ-ઉદ્યોગ સાહસીકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ખાસ ‘અંગ્રેજી શીખો અને વાતચીત કરતા થાવ’ પ્રેક્ટીકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
Learn English for Life & Business
(જીવન અને ધંધા-વ્યવસાય માટે અંગ્રજી શીખો)
અંગ્રેજી શીખો અને વાતચીત કરતા થાવ. આ વર્કશોપનાં વિશેષ આકર્ષણો
આ વર્કશોપ ના ફાયદા
- આ વર્કશોપ માત્ર પ્રવચન નથી, બોલવાની સીધી પ્રેકટીસ કરાવાશે.
- સાદી સરળ ભાષામાં આધુનિક ઢબે શિક્ષણ અને વાતચીત
- ઉચ્ચ શિક્ષણ પામેલા અધ્યાપક દ્વારા તાલીમ
- રોજિંદી જીવનચર્યા અને વેપાર-ધંધામાં બોલાતી ભાષાની સમજ અને વારંવારની તાલીમ
- અંગ્રેજી બોલવામાં પડતી તકલીફ અને સામાન્ય ભૂલોને દૂર કરવી
- અંગ્રેજી બોલવાનો ડર દૂર કરી વાતચીત કરવાની શરૂઆત કરવી
- અંગ્રેજી ભાષા બોલતી વેળાએ ઉચ્ચારો, વિરામને સમજીને પ્રભુત્વ મેળવવુ
- ધંધા-વ્યવસાયમાં વપરાતી, બોલવાની તેમજ પત્રવ્યવહારની અંગ્રેજી ભાષાને શીખવવી અને
પ્રગતિને પંથે જવુ. - અંગ્રેજીમાં વાતચીત કરતા થવા જરૂરી શ્રવણકળા, લખવુ, વાચવુ, વ્યાકરણ, શબ્દભંડોળની
સમજ…… અને ઘણું બધુ.
વર્કશોપમાં કોણ જોડાઈ શકે છે
કોઈપણ ઉદ્યોગ સાહસીક, ધંધા-વ્યવસાય કરતાં કોઇપણ પુરુષ-સ્ત્રી; જેઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા ઈચ્છે છે, જાહેર/ખાનગી કંપનીમાં નોકરી કરતી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, મેનેજર્સ, સેલ્સ- માર્કેટીંગ સ્ટાફ, સ્પોર્ટસમેન, હાઉસવાઈફ, વગેરે.
કોર્સનો સમયગાળો:
30 કલાક (15 સત્રો)
કોર્સની શરૂઆત:
બુધવાર ૧૦ મે, 2023
સમય: સાંજે 6:00 થી 08:00 વાગ્યા સુધી, સોમવાર થી શુક્રવાર
સ્થળ: “સમૃદ્ધિ”, નાનપુરા, સુરત
ફી: રૂ. 8,000/- + GST
*🎤 ફેકલ્ટી
ધર્મેન્દ્ર શેઠ
MA, PhD (અંગ્રેજી)
SGCCI ના સભ્યો માટે સ્પેશ્યલ ૧૦% ડિસ્કાઉન્ટ
Leave a Comment
All Comments
Course Details
-
Start Date
May 10, 2023 6:00 pm
-
End Date
May 10, 2023 8:00 pm
-
Status
Showing
-
Venue
SGCCI, Samruddhi, Nanpura, Surat
-
Fees
₹ 9,440.00
-
Phone
7211173123