sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

નાનું કટ…. કેન્સર પર મોટી જીત

​ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ની પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આપને એક અત્યંત મહત્વપૂર્ણ અને જાગૃતિલક્ષી […]


​ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ની પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આપને એક અત્યંત મહત્વપૂર્ણ અને જાગૃતિલક્ષી સેસનમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.

​📘 વિષય: "નાનું કટ…. કેન્સર પર મોટી જીત"

🎙️ મુખ્ય વક્તા:

ડો. મિશાલ શાહ (Dr. Mishal Shah)
Sr. Consultant Oncosurgeon, PP Maniya Hospital

​આ સેસનમાં કેન્સરની વહેલી તકે ઓળખ, આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અને નાની સર્જરી (Minimal Invasive Surgery) દ્વારા કેન્સર સામે કેવી રીતે મોટી જીત મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

​📅 તારીખ: ૧૯ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર)

⏰ સમય: સવારે ૧૦:૩૦ વાગ્યે

📍 સ્થળ: સમૃદ્ધિ (Samruddhi), નાનપુરા, સુરત

🍽️ નોંધ: સેસન બાદ લંચ (Lunch) ની વ્યવસ્થા રાખેલ છે.

Share the
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Details


  • Start Date

    19/07/2026 10:30:00
  • End Date

    19/07/2026 10:30:00
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat