sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

How to have S.M.A.R.T. Relationships ?” (ગેમ શો સહિત ધમાકેદાર પ્રસ્તુતિ)

નિમંત્રણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) ની લેડીઝ વિંગ દ્વારા આપ સહુ માટે એક ખાસ અને […]


નિમંત્રણ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) ની લેડીઝ વિંગ દ્વારા આપ સહુ માટે એક ખાસ અને રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત:
વિષય: “How to have S.M.A.R.T. Relationships ?” (ગેમ શો સહિત ધમાકેદાર પ્રસ્તુતિ)
વક્તા: ડૉ. તૃપ્તિ ચૌધરી પટેલ (સુરતના જાણીતા મનોચિકિત્સક, રિલેશનશિપ એક્સપર્ટ અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોર)

તારીખ: ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026
સમય: સાંજે 4:00 કલાકે
સ્થળ: મહેતા હોલ, સંહતિ બિલ્ડીંગ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત.

મુખ્ય વક્તા વિશે:
ડૉ. તૃપ્તિ ચૌધરી પટેલ છેલ્લા 15થી વધુ વર્ષોથી માનસિક સ્વાસ્થ્ય, ડિપ્રેશન, દાંપત્યજીવન તથા સંબંધોની સમસ્યાઓ પર કાઉન્સેલિંગ આપી રહ્યાં છે. તેઓ VAMA Wellness Centre for Women સાથે સંકળાયેલા છે અને પેરેન્ટિંગ વિષયક બે પુસ્તકોના સહ-લેખક પણ છે.

કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તમારું સ્થાન સુનિશ્ચિત કરો:

(કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હાઈ-ટી (High-Tea) ની વ્યવસ્થા રાખવામાં આવી છે.)

સંબંધોને વધુ સાર્થક અને મજબૂત બનાવવાની આ વિશિષ્ટ તક ચૂકશો નહીં. આપ સહુને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

Share the
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Details


  • Start Date

    24/09/2026 16:00:00
  • End Date

    24/09/2026 16:00:00
  • Status

    Showing
  • Venue

    6th Floor, Sanhati Building, SIECC, Campus, Sarsana, Surat
Add To Calendar