Modern Embroidery Machine,Operations & Entrepreneurship
✨ આધુનિક એમ્બ્રોઇડરી મશીન ઓપરેશન, ડિઝાઇન અને ઉદ્યોગ સાહસિકતા ✨ 🌟 ઉદ્યોગકાર બનવાની સફર તરફ એક પગલું 🌟 SGCCI Education […]
✨ આધુનિક એમ્બ્રોઇડરી મશીન ઓપરેશન, ડિઝાઇન અને ઉદ્યોગ સાહસિકતા ✨
🌟 ઉદ્યોગકાર બનવાની સફર તરફ એક પગલું 🌟
SGCCI Education & Skill Development Centre તથા HSW Skill Development Institute Pvt. Ltd. ના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમ
સેમિનાર વિષય:
✨ આધુનિક એમ્બ્રોઇડરી મશીન ઓપરેશન, ડિઝાઇન અને ઉદ્યોગ સાહસિકતા ✨
શું તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો?
શું તમે આર્થિક રીતે સ્વતંત્ર બનવા માંગો છો?
શું તમે એક એવી કૌશલ્ય શીખવા માંગો છો જેનાથી સ્વ-રોજગારની નવી તકો ઊભી કરી શકો?
તો જોડાઓ આ ખાસ માર્ગદર્શન સત્રમાં અને જાણો —
✅ આધુનિક એમ્બ્રોઇડરી મશીનનું ઓપરેશન
✅ ડિઝાઇનિંગની મૂળભૂત માહિતી
✅ એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં વ્યવસાય શરૂ કરવાની તકો
✅ કૌશલ્યથી ઉદ્યોગ સાહસિક બનવાની સફર
🎤 Faculty:
Jinny Indorwala
A Passionate Entrepreneur & Fashion Designer
🎯 વિશેષ:
આ કોર્સ 14 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓથી લઈને કોઈપણ ઉંમરના વ્યક્તિઓ માટે યોગ્ય છે.
આ એક સંપૂર્ણપણે સુરક્ષિત અને Non-Hazardous પ્રક્રિયા આધારિત કૌશલ્ય કોર્સ છે.
વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નોકરી શોધનારાઓ અને પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક દરેક વ્યક્તિ માટે ઉત્તમ તક.
🌱 કૌશલ્ય શીખો
🚀 વ્યવસાયની શરૂઆત કરો
🏆 સફળ ઉદ્યોગ સાહસિક બનો
📅 તારીખ: 04/07/2026 (શનિવાર)
🕔 સમય: સાંજે 5:00 વાગ્યે
📍 સ્થળ:
SGCCI Education & Skill Development Centre
4મો માળ, સમૃદ્ધિ બિલ્ડિંગ, મકાઈ પુલ પાસે, નાનપુરા,
સુરત – 395001
🔗 Reg: https://forms.gle/vqcCdjFphW14tZJk7
✨ આવો, કૌશલ્ય સાથે તમારા ભવિષ્યને નવી દિશા આપો. ✨
📞 Contact for More Detail: +91 7211173123
Leave a Comment
All Comments
Workshops Details
-
Start Date
04/07/2026 17:00:00
-
End Date
04/07/2026 17:00:00
-
Status
Showing
-
Venue
Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat