ડાંગ એડવેન્ચર એન્ડ ટ્રેકિંગ પ્રોગ્રામ ૨૦૨૬
🌿 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) 🌿🏆 સ્પોર્ટ્સ એક્ટિવિટી, યોગા એન્ડ ફિઝિકલ ફિટનેસ કમિટી દ્વારા આયોજિત […]
🌿 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) 🌿
🏆 સ્પોર્ટ્સ એક્ટિવિટી, યોગા એન્ડ ફિઝિકલ ફિટનેસ કમિટી દ્વારા આયોજિત 🏆
⛰️ ડાંગ એડવેન્ચર એન્ડ ટ્રેકિંગ પ્રોગ્રામ ૨૦૨૬ 🎒
કુદરતના ખોળે વાંસદા અને ડાંગના જંગલોમાં ટ્રેકિંગનો અદ્ભુત આનંદ માણવા તૈયાર થઈ જાઓ! પરિવાર અને મિત્રો સાથે પ્રકૃતિની ગોદમાં એક યાદગાર દિવસ વિતાવવાની ઉત્તમ તક.
📅 તારીખ: રવિવાર, ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૬
⏰ રિપોર્ટિંગ સમય: સવારે ૫:૦૦ કલાકે
🚌 બસ ઉપડવાનો સમય: સવારે ૫:૩૦ કલાકે (તમામ બસો એકસાથે ઉપડશે)
📍 રિપોર્ટિંગ સ્થળ: 'સમૃદ્ધિ', મક્કાઈ પુલ, નાનપુરા, સુરત
📍 ટ્રેકિંગ સ્થળ: ડાંગ
💰 પ્રોગ્રામ ફી: રૂ. ૧,૧૦૦/- (પ્રતિ વ્યક્તિ)
👨👩👧👦 પ્રાથમિકતા: ફેમિલી રજિસ્ટ્રેશનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
✨ ફી માં સમાવિષ્ટ બાબતો:
🎁 SGCCI તરફથી દરેક સહભાગીને વેલકમ કીટ આપવામાં આવશે
▪️ સુરતથી ડાંગ આવવા-જવાનો બસ પ્રવાસ
▪️ સવારનો ગરમાગરમ ચા-નાસ્તો
▪️ બપોરનું પૌષ્ટિક ભોજન
▪️ સાંજની હાઈ-ટી (High-Tea)
▪️ રાત્રે હળવું ભોજન
📋 મુખ્ય નિયમો અને માર્ગદર્શિકા:
👨👩👧👦 પ્રાથમિકતા: ફેમિલી રજિસ્ટ્રેશનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
👟 ડ્રેસ કોડ: હાફ પેન્ટ સખત મનાઈ છે. ટ્રેકસૂટ અને સ્પોર્ટ્સ/ટ્રેકિંગ બૂટ પહેરવા ફરજિયાત છે.
📄 ઓળખપત્ર: રજિસ્ટ્રેશન સમયે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી ફરજિયાત છે તથા પ્રવાસ દરમિયાન ઓરિજિનલ ID સાથે રાખવું.
🌧️ જરૂરી સામાન: રેઈનકોટ/છત્રી, પીવાના પાણીની બોટલ અને તમારી વ્યક્તિગત દવાઓ સાથે રાખવી.
(નોંધ: સીટ બુકિંગ 'વહેલા તે પહેલા'ના ધોરણે કરવામાં આવશે. એકવાર ભરેલી ફી પરત મળશે નહીં.)
📞 વધુ માહિતી અને સંપર્ક માટે:
શ્રી ધર્મેશ વાણિયાવાલા (SGCCI ગ્રુપ ચેરમેન)
📱 મો. 9825610222
Leave a Comment
All Comments
Details
-
Start Date
06/09/2026 17:00:00
-
End Date
06/09/2026 17:00:00
-
Status
Showing
-
Venue
Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
-
Fees
1100