Guidance on Current Opportunities and Admission Process for MBBS
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને નેશનલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત 🎓 માર્ગદર્શન સેમિનાર“ભારત તથા […]
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને નેશનલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત
🎓 માર્ગદર્શન સેમિનાર
“ભારત તથા વિદેશમાં MBBS ના અભ્યાસ માટેની પ્રવર્તમાન તકો અને એડમિશન પ્રક્રિયા વિશે માર્ગદર્શન”
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક ઉત્તમ તક
MBBS અભ્યાસ માટે ભારત તથા વિદેશ માં ઉપલબ્ધ તક, એડમિશન પ્રક્રિયા અને કરિયર આયોજન વિશે નિષ્ણાંતો દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે.
🩺 ડોક્ટર બનવાનું સપનું તમારું - તેને સાકાર બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહકાર અમારો.
ચાલો, આપણે મળીને તમારા આ સપનાને સાકાર બનાવવાની દિશામાં આગળ વધીએ..
📅 તારીખ: રવિવાર, તા. ૧૦ મે, ૨૦૨૬
🕚 સમય: સવારે ૧૦:૩૦ કલાકે
📍 સ્થળ: SGCCI, સમૃદ્ધિ બિલ્ડીંગ, મક્કઈ પુલ પાસે, નાનપુરા, સુરત
⚠ લિમિટેડ સીટ ઉપલબ્ધ હોવાથી “વહેલા તે પહેલા” ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
Leave a Comment
All Comments
Sessions Details
-
Start Date
10/05/2026 10:30:00
-
End Date
10/05/2026 10:30:00
-
Status
Showing
-
Venue
Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat