sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

કમળો: ભ્રમ અને હકીકત (Jaundice: Myths and Facts)

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીપબ્લિક હેલ્થ કમિટી પ્રસ્તુત *જન-જાગૃતિ સત્ર 📢 ✨ વિષય: કમળો: ભ્રમ અને હકીકત […]


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
પબ્લિક હેલ્થ કમિટી પ્રસ્તુત *જન-જાગૃતિ સત્ર 📢

✨ વિષય: કમળો: ભ્રમ અને હકીકત (Jaundice: Myths and Facts) ✨

વક્તા:
🩺 ડૉ. પ્રવીણ બોરસદિયા
(MD, DNB - ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, વેદમ્ ગેસ્ટ્રો હોસ્પિટલ)

📌 મુખ્ય ઉદ્દેશ્યો:
💡 કમળો થવાના સાચા કારણો અને વૈજ્ઞાનિક સારવારની સમજ.
🚫 કમળાને લગતી ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાનું નિવારણ.
❓ લિવરના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટર સાથે સીધો પ્રશ્નોત્તરી સંવાદ.

📅 તારીખ: રવિવાર, ૨૬ જુલાઈ, ૨૦૨૬
⏰ સમય: સવારે ૧૦:૩૦ કલાકે
📍 સ્થળ: સમૃદ્ધિ બિલ્ડીંગ, મક્કાઈ પુલ પાસે, નાનપુરા, સુરત.

🍽️ કાર્યક્રમ બાદ ભોજનની વ્યવસ્થા રાખેલ છે.

🎟️ સીટો મર્યાદિત છે, આજે જ રજીસ્ટ્રેશન કરો:


Share the
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Details


  • Start Date

    26/07/2026 10:30:00
  • End Date

    26/07/2026 10:30:00
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
Add To Calendar