sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

Session on Freedom from Addiction

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સત્ર 🌿 વ્યસનથી મુક્તિ: […]


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)
પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આયોજિત એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સત્ર

🌿 વ્યસનથી મુક્તિ: સાચી માહિતી, યોગ્ય સારવાર અને સ્વસ્થ જીવન
વ્યસન અંગેની ગેરસમજો દૂર કરી, યોગ્ય માર્ગદર્શન અને સારવાર વિશે જાગૃતિ લાવતું એક માર્ગદર્શક સત્ર

🎙 વિષય અને પ્રતિષ્ઠિત વક્તાઓ:
👨‍⚕ ડૉ. પરાગ શાહ
📌 વ્યસનમુક્તિના મૂળભૂત સિદ્ધાંતો – શું સાચું અને શું ખોટું?

👨‍⚕ ડૉ. કમલેશ દવે
📌 વ્યસનમુક્તિની સારવાર – ક્યાં અને કઈ રીતે લેવી?

🎯 સત્રના મુખ્ય હેતુઓ:
🧠 વ્યસન અંગેની ગેરસમજો દૂર કરી સાચી માહિતી આપવી
🛤️ વ્યસનમુક્તિ માટેના અસરકારક માર્ગો સમજાવવું
🏥 યોગ્ય સારવાર અને માર્ગદર્શન ક્યાંથી મેળવવું તેની જાણકારી આપવી
💪 સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન તરફ પ્રેરણા આપવી

📅 તારીખ: રવિવાર, ૫ એપ્રિલ, ૨૦૨૬
⏰ સમય: સવારે ૧૦:૩૦ કલાકે
📍 સ્થળ: સમૃદ્ધિ, મક્કાઈ પુલ પાસે, નાનપુરા, સુરત

🍽 સત્ર બાદ ભોજન ની વ્યવસ્થા છે

✨ વ્યસનમુક્ત સમાજ માટે એક મહત્વપૂર્ણ પગલું - આવો, સાચી માહિતી મેળવી સ્વસ્થ જીવન તરફ આગળ વધીએ.

Share the Sessions
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Sessions Details


  • Start Date

    05/04/2026 10:30:00
  • End Date

    05/04/2026 10:30:00
  • Status

    Showing
  • Venue

    Samruddhi, Nr. Makkai Pool, Nanpura, Surat
Add To Calendar